જામનગરમાં મહાવીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા LG Expo 2024 સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 28 જુલાઇ 2024- 16 Bestshop મહાવીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા IG Expo 2024 નો સફળ કાર્યક્રમ જામનગરની આરામ હોટેલમાં યોજાયો હતો. આ એક્સ્પો ખાસ કરીને આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝઝઈનર્સ અને બિલ્ડર્સ સમુદાય માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ એસ્કપોમાં, 16 Best shop મહાવીર ઇલેક્ટ્રોનિક્સે નવીનતમ IG પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું, […]

Continue Reading

ભારે વરસાદમાં પૂરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં સાંસદ પૂનમ માડમે પહોંચી જાત નિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં અનરાધાર મેઘ વર્ષા થઈ હતી. જેને પગલે અનેક સ્થળો પર જિલ્લા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય આપદા મોચન દળ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું.જ્યાં શનિવારે સાંસદ પૂનમબેન માડમે ભારે વરસાદથી અસરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા ભાટીયા, કેનેડી, ગણેશગઢ, પાનેલી, ટંકારીયા, દેવળીયા, […]

Continue Reading

સૌપ્રથમ ડ્રોનથી શામળાજીના જંગલમાં 25 હજાર વૃક્ષારોપણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક પેડ મા કે નામ આપેલ સ્લોગન ને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત નવતર પ્રયોગ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણ ની જાળવણી માટે વન વિભાગ પાસેથી 5 હેક્ટર જમીન શામળાજી […]

Continue Reading

ગુજરાતના ઘરોમાં પાઇપ આધારિત નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખ વધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું […]

Continue Reading

સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને લઈને જી.જી. હોસ્પિટલમાં ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન ફળવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બાળકો માટેના ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન તાકીદે પૂરા પાડ્યા છે આ ઇંજેક્શન બાળકોના સમતોલ વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને તેની કોસ્ટ રૂપીયા ૨૫ લાખ જેટલી થાય […]

Continue Reading

ગુજરાતની સહકારી મંડળીઓને NCDCની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો […]

Continue Reading

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં વિદ્યાર્થી પ્રોત્સાહિત કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી પ્રોત્સાહિત પુરષ્કાર – ૨૦૨૪ તાજેતરમાં શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, જામનગર મુકામે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા આપણા દેશના શહીદ થયેલ જવાનો અને રાજકોટ TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલ તેમજ દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલી […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ […]

Continue Reading

CM ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવો એ કર્યું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગતમાં મેયર વિનોદ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના […]

Continue Reading

સમસ્ત પ્રજાપતિ સમાજ જામનગર જિલ્લાના મંત્રી તરીકે રોહિત ચૌહાણની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જામનગર જિલ્લાના મંત્રી પદે યુવા ઉત્સાહી અને સમાજસેવી રોહિત પ્રજાપતિ (ચૌહાણ)ની નિયુક્ત કરવામાં આવી છે. જામનગરમાં રહેતા અને સમસ્ત પ્રજાપતિ સમાજ માં ઘણા લાંબા સમયથી કાર્યરત યુવા તરવરીયા અને સેવાભાવી બહોળા મિત્ર વર્ગ ધરાવતા રોહિત આર પ્રજાપતિ (ચૌહાણ)ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જામનગર જિલ્લાના […]

Continue Reading