જામનગર પત્રકાર મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રે ૫૦ વર્ષ થી કાર્યરત અને સૌથી જૂની સંસ્થા એવી જામનગર પત્રકાર મંડળ દ્વારા મંડળ ના સભ્યો ના તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં આતિથ્ય રેસ્ટોરન્ટ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં ધોરણ ૧ થી ૧૨ અને તેનાથી પણ ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ […]
Continue Reading