જામનગરમાં કવિઓની જમાવટ, “શબ્દો સાથે પ્રેમ અમારે”
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલારની ધરતી ગણાતી જામનગરમાં તા. 26 /11/23 નાં રોજ છોટીકાશીની ધરાને લાગણીનાં શબ્દોથી ભીંજવતો એક જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો.. “શબ્દો સાથે પ્રેમ અમારે” શિર્ષક હેઠળ હાલારની હવાને શબ્દસુમનની ખુશ્બુ વડે તરબતર કરવાં ગુજરાતભરમાંથી શબ્દ શિલ્પી પધાર્યા હતાં. આ કાર્યક્રમનાં નિર્ધારિત સમય પહેલાં જ જાણે પ્રકૃતિએ પણ પોતાની લાગણીનાં હેત […]
Continue Reading