સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.કુંજલ ત્રિવેદીએ સદ્ભાવના જન સભામાં સંદેશો આપ્યો..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સોમનાથ : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રખર રાષ્ટ્ર ભક્ત માઁ ભારતી ની અનન્ય સેવિકા જેમણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત વિદુષી ડૉ.કુંજલ ત્રિવેદી સમગ્ર વિશ્વગુરુ ભારત ના પ્રણેતા એવા નરેન્દ્ર મોદીની સોમનાથ માં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ની સદ્ભાવના જન સભામાં ઉપસ્થિત રહીને આકર્ષક શૈલીમાં […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક […]

Continue Reading

સોમનાથ સ્વાભિમાન પર્વમાં અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા PM નરેન્દ્ર મોદી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : ભગવાન શ્રી સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ પથ્થર નહીં, પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતીક : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાને “PM સ્વનિધિ યોજના”માં રાજ્યકક્ષાએ બીજા ક્રમે, એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીનગર ખાતે “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી “PM સ્વનિધિ યોજના” (PM SVANidhi) ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ (Major Cities) […]

Continue Reading

આસ્થાના 1000વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં તા.8 થી તા.10 જાન્યુઆરી 2026 સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10,11જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના […]

Continue Reading

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જયપુર : શાનદાર પરિધાનોથી સજ્જ મોડેલ્સ જ્યારે કેટવોક પર ઉતરી, ત્યારે જી સ્ટુડિયોમાં સાંજ ફેશનના રંગોથી સરાબોર થઈ ઉઠી. ફોરએવર સ્ટાર ઇન્ડિયા દ્વારા આયોજિત મિસ યુનિવર્સ, મિસ ઇન્ડિયા અને મિસ ટીન ફોરએવર યુનિવર્સ ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 5માં વિશાખાપટ્ટણમની ડૉ. સૃજના દેવીએ મિસ ફોરએવર યુનિવર્સ ઇન્ડિયાનો તાજ જીત્યો, જ્યારે મુંબઈની સારથા […]

Continue Reading

વનતારાની મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય યાત્રા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારત – વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક પહેલની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે, જે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદર પર ભાર મૂકે છે. મેસીની […]

Continue Reading

આંગણવાડી વર્કરોના હોબાળા બાદ સુપરવાઈઝર ભાનુબેન જાદવ સસ્પેન્ડ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો થયા બાદ આંગણવાડી સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી માનસિક ત્રાસ આપવાના આંગણવાડી વર્કરોના નિવેદનોને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના સિક્કામાં કોડ નંબર 187માં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના મહિલાનું પ્રેગ્નન્સી દરમ્યાન સુપરવાઇઝર દ્વારા તેમને ફરજિયાત કામ કરવા માટે દબાણ કરવામાં આવતું […]

Continue Reading

સૌથી યુવા અને પ્રથમ એશિયન અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ મળ્યો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આગેવાની લેવા બદલ ગ્લોબલ હ્યુમેન સોસાયટી દ્વારા ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને […]

Continue Reading

મોડપરમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતની વિનંતિ સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મંગળેશ્વર મહાદેવના ભવ્ય નવનિર્મિત મંદિરનું બાંધકામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરાયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં થયેલા શિલાન્યાસ સમારંભથી લઈને તાજેતરમાં થયેલાં હસ્તાંતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં […]

Continue Reading