નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2026ને આવકારતું જામનગર શહેર ભાજપ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના લક્ષ્ય સાથે અનેક મહત્વની જાહેરાતો કરી છે. આ બજેટમાં મુખ્યત્વે ટેકનોલોજી, ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતી અને ગ્રામીણ વિકાસ – બજેટ ફાળવણી: કૃષિ ક્ષેત્ર માટે ₹૧.૬૩ લાખ કરોડની […]
Continue Reading