જામનગરમાં વિજ પ્રશ્નોના નિવારણ માટે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા કૃષિમંત્રી અને સાંસદ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોનુ નિરાકરણ લાવવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર એમ.જે.દવે (આઈ.એ.એસ.) સહિતના ઉચ્ચ અધિકારીઓ […]
Continue Reading