‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન ‘ અભિયાન અંતર્ગત જામનગર તાલુકાનાં 50 ગામોમાં પાંચ કાર્યક્રમોની ઊજવણી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજથી સમગ્ર દેશમાં ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત આજે જમનગર તાલુકાના ઢીચડા, ફલ્લા, […]
Continue Reading