રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનેલા ચાર બેનમૂન અમૃત સરોવરો બન્યા પ્રવાસન સ્થળ 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી […]

Continue Reading

જામનગરમાં મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અન્વયે જાગૃતિ સેમિનાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક વિદ્યામંદિર ખાતે જામજોધપુર તાલુકાની મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અન્યવે જાગૃતિ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીસોનલબેન વર્ણાગર દ્વારા ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ વિશે માહિતી અપાઈ હતી. તેમજ ચેતનભાઇ ગોસ્વામી દ્વારા લાભાર્થીઓને ‘આભાકાર્ડ’ એટલે કે […]

Continue Reading

જામનગરમાં ‘નારી વંદન સપ્તાહ’ ના પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ-અલગ થીમ પર આધારિત વિશેષ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી […]

Continue Reading

આરોગ્ય વિભાગ જામનગર દ્વારા લાખાબાવળમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તારીખ 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના આંબેડકર નગર આવાસ વિસ્તારમાં ફળિયા મીટીંગ માં સગર્ભા માતાને બોલાવી પ્રસુતિ બાદ 6 મહિના સુધી માત્ર માતાના ધાવણ નું મહત્વ સમજાવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતા બનવું […]

Continue Reading

“વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “વસુધૈવ કુટુંબકમ” એટલે કે “આખું વિશ્વ એક પરિવાર છે”ની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને […]

Continue Reading

જામનગરમાં એકી સાથે 5 અર્થીઓ નિકળી, સમગ્ર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શોક સાથે બંધ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કચ્છી ભાનુશાળી પરિવારના પાંચ લોકો એકી સાથે ગઈકાલે શનિવારે સપડા ડેમમાં નાહવા પડ્યા હતા ત્યારે ડૂબી જતા પાંચ લોકોના એકી સાથે મોત થયા હતા. 58 દિગ્વિજય પ્લોટ અને 64 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી […]

Continue Reading

સપડા ડેમમાં ડૂબેલા 5 હતભાગીઓને મોરારીબાપુ દ્વારા સંવેદના સાથે સહાય અપાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકા સપડા ગામ પાસે આવેલ ડેમમાં પાંચ વ્યક્તિઓ ગઈકાલે નાહવા પડતા મૃત્યુ પામ્યા હતા . આજે રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા મૃતકોના પરિવારજનોને 15 – 15 હજારની સહાય પ્રસાદીરૂપે જાહેર કરવામાં આવી છે. જામનગર તાલુકાના સપડા ગામે પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે તેને ચિત્રકૂટ ધામ તલગાજરડા હનુમાનજી મહારાજની […]

Continue Reading

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ત્રીજી વર્ષગાંઠ જામનગરમાં ઉજવાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી માટે 29 અને 30 જુલાઈના રોજ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત 29 જુલાઈ 2023 ના રોજ ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે નિર્ધારિત છે. જ્યાં વડાપ્રધાન […]

Continue Reading

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ, સૌરાષ્ટ્રને આપી અનેક ભેટો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે સૌપ્રથમ તેઓ રાજકોટ ખાતે આવેલ રાજ્યનું સૌપ્રથમ ગ્રીન ફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી સૌરાષ્ટ્રથી દેશ-વિદેશને જોડતી ફ્લાયટો શરૂ થનાર છે. તે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ […]

Continue Reading

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા ‘એપ્રેન્ટિસ ભરતી સત્ર’ નું આયોજન કરાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ- જામનગર અને જામનગર/ જામજોધપુર/ ખંભાળિયા/ દ્વારકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 અન્વયે એપ્રેન્ટિસ ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, અન. કોપા ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. […]

Continue Reading