ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાગવડ : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ અને શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલે શ્રી ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો. તારીખ 25 એપ્રિલના રોજ શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલ અને તેઓના પરિવાર દ્વારા શ્રી […]

Continue Reading

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા કલા પ્રદર્શન તેમજ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી : ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ સ્વ. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ અને સ્વ. પોપટલાલ નાનાલાલ વાઘેલા સ્મરણાંજલિ એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સુરેન્દ્રભાઈ પટેલ, મનહરભાઈ કાપડિયા, નાગજીભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ બારૈયા, વ્રજભાઈ મિસ્ત્રી, ઝાલા તથા આયોજક […]

Continue Reading

જામનગરના વોર્ડ નં -9 માં આમ આદમી પાર્ટીની પેનલથી મતદારો પરિવર્તન માટે આતુર….

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાં કાંટે કી ટક્કર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુનિલ આશર અને તેની આમ આદમી પાર્ટીની પેનલનો ઝંઝાવાતી પ્રચારમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે જેને લઈને ગત ટર્મના કોર્પોરેટરો આ વિસ્તારમાં કંઈક ઉકાળી શક્યા ન હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું હતું. જેને લઈને પરિવર્તન […]

Continue Reading

જામનગરમાં સ્વચ્છતા સાથે મતદાર જાગૃતિનો નવતર પ્રયોગ : કચરા ગાડી બની મતદાન પ્રેરણાનું માધ્યમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે મતદાર જાગૃતિને જોડતો એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી કચરા ગાડીઓ હવે માત્ર સફાઈ પૂરતી સીમિત રહી નથી, પરંતુ મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ સાધન બની છે. સામાન્ય રીતે કચરા ગાડી વિસ્તારમા પ્રવેશે ત્યારે એક […]

Continue Reading

ભાજપમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારાને બદલે મારા ઉમેદવારને ઉતારનાર સામે અસંતોષની આગ યથાવત… પ્રદેશ અધ્યક્ષ દોડી આવે તો નવાઈ નહીં…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઠેર ઠેર ટિકિટ ફાળવ્યા બાદ અસંતોષ ની આગ ફાટી નીકળી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ આગને લઈને મનામણાં કરવા નીકળી પડ્યા છે. ત્યારે જામનગરમાં પણ ટિકિટની ફાળવણીને લઈને સારા નહીં પણ મારા ઉમેદવારને ધારાસભ્ય એ ટિકિટ અપાવી હોવાની ચર્ચાથી […]

Continue Reading

જામનગરમાં ભાજપની મુરતિયા પસંદગીમાં ઇન્તજાર સાથે અનેક અટકળો…, યાદીમાં સારા કે પછી મારા? કોનો સમાવેશ તેના પર સૌની મીટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં મુરતિયા મંથનમાં સારો નહીં પણ મારો હોવો જોઈએ.. એ રીતે કેટલાક ચૂંટાયેલા નેતાઓએ લોબીંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ પ્રકારનું સિલેક્શન ઇલેક્શનમાં નુકસાન પણ પહોંચાડી શકે તેવું બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ પાર્ટીના મંથનને લઈને અનેક અટકળો […]

Continue Reading

જામનગરમાં નથુરામ નાટક બંધ, કોંગ્રેસનો પોસ્ટર ફાડ વિરોધ: “ગાંધીના હત્યારા ક્યારેય હીરો ન હોઈ શકે”

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રાજકોટ બાદ હવે જામનગરમાં પણ નથુરામ ગોડસે પર આધારિત નાટકનો વિવાદ વકર્યો છે. જામનગરના ટાઉનહોલ ખાતે યોજાનાર આ નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે આયોજકોએ નાટક રદ કરવાની જાહેરાત કરી હતી. છતાંપણ કોંગ્રેસના કાર્યકરોએ ટાઉનહોલ બહાર લગાવેલા નાટકના પોસ્ટર ફાડી પ્રદર્શન કર્યું હતું.ટાઉનહોલ બહાર સૂત્રોચ્ચાર […]

Continue Reading

બજેટ 2026-27: વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણનો રોડમેપ, જામનગરમાં સાંસદ પૂનમ માડમની પત્રકાર પરિષદ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના કેન્દ્રિય બજેટના જનહિતકારી મુદ્દાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે જામનગર ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આ બજેટને ‘વિકસિત ભારત @ 2047’ ના લક્ષ્યને સાકાર કરનારું અને દરેક વર્ગને સ્પર્શતું બજેટ […]

Continue Reading

બાળહઠ સામે મુખ્યમંત્રીની ‘દાદા’ જેવી મમતા: સામ્યાને આપેલું વચન પાળવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને માનવીય અભિગમની વધુ એક ઝલક બનાસકાંઠામાં જોવા મળી છે. એક વર્ષ પહેલાં વીડિયો કોન્ફરન્સમાં મળેલી નાનકડી સામ્યાની વિનંતીને ભૂલવાને બદલે, મુખ્યમંત્રીએ રૂબરૂ શાળાએ જઈને દીકરીનું સપનું સાકાર કર્યું છે. લાગણી અને વિશ્વાસનો સેતુ : માસૂમ સવાલ, મક્કમ વચન: ગત વર્ષે ધોરણ-1 માં ભણતી સામ્યા […]

Continue Reading

સ્થાનિક ચૂંટણી પહેલાં ‘બાપુ’ની એન્ટ્રી: દેવા માફી મુદ્દે રાજકોટથી શંકરસિંહ વાઘેલા ગજવશે મેદાન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઝંપલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં ઠેર-ઠેર લાગેલા હોર્ડિંગ્સ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. ‘સબકા હોગા કરજ માફ’: ૨૬ ફેબ્રુઆરીએ મહાસભા શંકરસિંહ વાઘેલા દ્વારા ‘સબકા હોગા કરજ માફ’ ના નારા સાથે દેશવ્યાપી […]

Continue Reading