જામનગરમાં કેન્દ્રીય બજેટ અન્વયે ‘યુવા સંમેલન’ યોજાયું: AI અને રિન્યુએબલ એનર્જી પર અપાઈ જાણકારી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬ના બજેટના પ્રચાર-પ્રસાર અને યુવાઓને બજેટની જોગવાઈઓથી માહિતગાર કરવાના હેતુથી જામનગર શહેર ભાજપ દ્વારા ‘યુવા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ફિઝિયોથેરેપી કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વક્તાએ […]
Continue Reading