6 જાન્યુઆરીએ રાજકોટના સામાકાંઠે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું ભવ્ય સ્નેહમિલન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન સમિતિ રાજકોટ શહેર (વોર્ડ નંબર. 4,5 અને 6) દ્વારા રાજકોટ શહેરના સામાકાંઠે આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પર આવેલા કાર્તિક ફાર્મ ખાતે […]
Continue Reading