જમીન માપણી સહિતના પ્રશ્નોના નિવારણ માટે DILRના અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા આદેશ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે હેતુથી જિલ્લા કલેક્ટર બી.એ.શાહ તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, કમી જાસ્તી પત્રકની વિગતો વગેરે બાબતે ચર્ચા […]
Continue Reading