જામનગરમાં ATSએ બેડીના શખ્સને પાકિસ્તાની જાસૂસી કરવામાં નામ ખુલતા દબોચી રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના બેડી માંથી પાકિસ્તાની જાસૂસીની શંકાને લઈને એક શખ્સને ATS ની ટીમે દબોચી વિધિવત્ ધરપકડ કરી છે. બેડીના મોહમદ સક્લીન થૈઇમ નામના શખ્સને ATS એ દબોચ્યો છે. મોહમદના નામનું મોબાઈલ સિમ પાકિસ્તાનમાં એક્ટિવ થયું હતું. જેની તપાસમાં બહાર આવ્યા પ્રમાણે વોટ્સએપ સંદેશાઓમાં ઉપયોગમાં લેવાયાના પુરાવા પણ મળ્યા છે. મોહમદે […]

Continue Reading

મહેર સમાજ અને સતવારા સમાજે પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૨ લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે બેઠક યોજાઇ હતી. મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું આ તકે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે […]

Continue Reading

જામનગરની બહેનોએ દુબઈમાં કરાટે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતનો ઝંડો ફરકાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરની સગી બે બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણા એ દુબઈમાં કરાટે ની સ્પર્ધામાં ઉત્પૃષ્ઠ દેખાવ કરી ભારત નો ઝંડો ફરકાવ્યો છે. તારીખ 24 એપ્રિલ 2024 ના દુબઈ ખાતે બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. જેમાં 20 થી પણ વધારે દેશો એ ભાગ લીધો હતો. આ […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભિક વર્ગ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે દેશ ભરમાં અનેક યુવાઓ સંઘમાં જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાનારા સ્વયંસેવકો ના પ્રશિક્ષણ માટે અલગ અલગ પ્રકાર ના ક્રમશ: વર્ગો નું આયોજન થતું હોય છે. આ જ પ્રકારનો એક વર્ગ એટલે પ્રારંભિક વર્ગ છે […]

Continue Reading

જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન સંબોધ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, પોરબંદર : લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના ચૂંટણી પ્રચાર અર્થે જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિજય વિશ્વાસ સંમેલન માં સંબોધન કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં લોકોને મતદાન માટે અપીલ કરવા ભાજપના ટોચના નેતાઓ રેલી […]

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને આવકાર સાથે પ્રચંડ જનસમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : ૧૨ લોકસભા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં અભૂતપૂર્વ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. સમગ્ર મત ક્ષેત્રમાં પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં મળી રહ્યો છે આવકાર. વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જામનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ દ્વારકા વિધાનસભાના […]

Continue Reading

જામનગરમાં હોમગાર્ડઝના જવાનોએ અચુક મતદાનના શપથ લીધા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જિલ્લા હોમગાર્ડઝના જવાનોએ અચુક મતદાનના શપથ ગ્રહણ કર્યા છે. હોમગાર્ડ જવાનોએ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અન્ય મતદારોને પણ પ્રેરણા આપવાની કટીબદ્ધતા દર્શાવી હતી. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ ભાઈઓ, બહેનો અને અધિકારીઓ દ્વારા જિલ્લા હોમગાર્ડઝ […]

Continue Reading

ધૂમકેતુ સંસ્થાના જયેશ ઓઝાનાં આલ્બમ ‘ખ્વાહિશ’ નું વિવિધ ક્ષેત્રનાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર જયેશ ઓઝાનાં ક્લાસિક ગીતોનાં અનપ્લગ્ડ વર્ઝનનાં યૂટ્યુબ આલ્બમ ‘ખ્વાહિશ’ ધૂમકેતુ નાટ્ય સંસ્થાનાં ઉપક્રમે આયોજીત પત્રકાર મિલન કાર્યક્રમમાં રામડેરી રેસ્ટોરન્ટનાં હોલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તકે અતિથી તરીકે વરીષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટર, એરેન્જર તથા કંડક્ટર નલીનભાઇ ત્રિવેદી,મ્યુઝીક ડાયરેક્ટર તથા સપ્તક સંગીત સંધ્યાનાં કપિલભાઇ પંડ્યા, કવિ […]

Continue Reading

કાલાવડમાં ભાજપ સામે ક્ષત્રિયોએ વિરોધ વ્યક્ત કરતા લોકોની પોલીસે અટકાયત કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : રાજપૂત સમાજના ઠેર ઠેર ભાજપ સામેના વિરોધના ભણકારા જામનગર જિલ્લામાં પણ વાગવા લાગ્યા છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં પ્રચાર પ્રસાર દરમ્યાન ભાજપના ઉમેદવારનો ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. જામનગર જિલ્લામાં આવેલ કાલાવડ તાલુકા મથકે 26 એપ્રિલના શુક્રવારે રાત્રે ક્ષત્રિય […]

Continue Reading

જામનગરમાં પ્રસંગ દરમિયાન કેટરીંગમાં આવેલ સગીર માલવાહક લિફ્ટમાં ફસાતા મોતને ભેટ્યો..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સગીર લીફ્ટમાં ફસાઈ જતા મોત નિપજયાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડીમાં પ્રસંગ દરમિયાન માલવાહક લિફ્ટમાં કેટરર્સ નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સગીર બાળક લિફ્ટ માં ફસાઈ જતા મોતને ભેટ્યો છે. જામનગરમાં આવેલ રણજીત નગર વિસ્તારમાં પટેલ સમાજની વાડી ખાતે […]

Continue Reading