અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા વિશ્વ ગ્રાહક જાગૃત દિવસની ઉજવણી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સહ સચિવ નેહાબેન જોષીનો પ્રવાસ યોજાયો હતો. તેઓએ ગ્રાહક પંચાયતની ટીમ અને અન્ય સંગઠનોની મદદથી ગ્રાહકની જાગૃતિ માટે ગામ-ગામ સુધી જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરેલ છે. ગ્રાહકો ને ભ્રામક જાહેરાતો થી સાવધાની, લોકલ ફોર વોકલ , પ્રોડક્ટ સસ્તી કરતા ગુણવતા પર ધ્યાન આપવું, […]
Continue Reading