અયોધ્યાની સાથે જ પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર થયેલા રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 22 જાન્યુઆરી એ શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના શુભ મૂહુર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે […]
Continue Reading