જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી, IFA ટેબ્લેટ વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર વિશ્વમાં ૨૮મે ના રોજ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જીલ્લા આરોગ્ય શાખા દ્વારા તાલુકાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી હતી. માસિક સ્ત્રાવ દરમિયાન ખાસ કરીને ઘરના લોકોથી દુર રહેવું , રસોડામાં ન જવું જોઈએ વગેરે ગેરજેવી માન્યતાઓ દુર […]

Continue Reading

દિલ્હીમાં હિન્દુ યુવતીની હત્યા કરનાર વિધર્મી યુવકનું જામનગરમાં ABVP એ પૂતળા દહન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દિલ્હીમાં થયેલ માસુમ હિન્દુ યુવતી ની નિર્મમ હત્યા ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. રાજધાની દિલ્હીમાં ૨૮ મે ના રોજ માસૂમ હિન્દુ દીકરી સાક્ષી ની હત્યા થયાનું સામે આવ્યું છે. વિધર્મી યુવાન સાહિલ મહમદ દ્વારા છરીના અનેક ઘા ઝીંકી પથ્થર થી માથું છુંદી યુવતીની નિર્મમ હત્યા કરવામા આવી હતી, […]

Continue Reading

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગર્લ્સની એ.આર ફૂટબોલ ક્લબ ચેમ્પિયન ટ્રોફી જીતી : ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે ટ્રોફી-મેડલ અપાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વડોદરા : વડોદરાના આંગણે ભવ્ય સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપમની બે ફાઇનલ મેચો 31 મે બુધવારે રમાઇ જતાં 24 મેથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટનું દબદબાભેર સમાપન થયું હતું. ગર્લ્સ ફૂટસાલની ફાઇનલ અમદાવાદની એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ. તેમાં એ.આર.એ.ફૂટબોલ ક્લબે શાર્પશૂટર ફૂટબોલ ક્લબને […]

Continue Reading

જામનગરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ખેતીવાડી વિભાગના તજજ્ઞો દ્વારા શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોથી માહિતગાર કરવા પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેના મિઠાં ફળ મળે તે હેતુથી ગામ દિઠ ઓછામાં ઓછા ૭૫ ખેડૂતોને સાથે રાખી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા વિશેષ અભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિને જામનગરથી શુભારંભ કરાવવામાં આવેલ. જે અભિયાનને જામનગર […]

Continue Reading

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે બેરાજા ગામે રૂ.6 લાખના ખર્ચે રેઇન બસેરા અને પુલનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહનિર્માણના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના બેરાજા(પસાયા) ગામે આવેલ રામાપીર મંદિર પાસે રેઇન બસેરા અને ગેલણીયા હનુમાન મંદિર જવાના રસ્તે પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ.3 લાખના ખર્ચે રેઇન બસેરા અને રૂ.3 લાખના ખર્ચે પુલનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. આ […]

Continue Reading

જામનગર કલેકટર કચેરીએ ‘પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિ’ ની બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને પી. સી. & પી. એન. ડી. ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરઅને સદસ્યોએ જણાવ્યું કે, ફાયર એન. ઓ. સી. સર્ટિફિકેટ […]

Continue Reading

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો સાથે મુલાકાત કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પત્રકારત્વ ક્ષેત્રે સૌથી જુના કાર્યરત જામનગર પત્રકાર મંડળના નિયુક્ત હોદ્દેદારો જેમાં પ્રમુખ ગીરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઈ કારસરીયા, મંત્રી જગતભાઈ રાવલ, સહમંત્રી સૂચિતભાઈ બારડ અને ખજાનચી દિપકભાઈ લાંબાને રૂબરૂ મળી અભિવાદન કર્યું હતું તેમજ જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરી […]

Continue Reading

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ રવિવારની મેચોમાં એ.આર.એ. તેની એક પુરુષ વર્ગની અને એક મહિલા વર્ગની એમ બન્ને મેચોમાં વિજેતા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વડોદરા : સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઇનડોર સ્ટેડિયમમાં ચાલતી ફૂટસાલ ટુર્નામેન્ટમાં રવિવારે રાઇઝિંગ સન અને એ.આર.એ. વચ્ચેની મેચમાં એ.આર.એ. ૮ વિરુદ્ધ ૩ ગોલથી વિજેતા નીવડી હતી. એ.આર.એ. ફૂટબોલ ક્લબે પ્રથમ હાફમાં ૬ ગોલ અને બીજા હાફમાં બે ગોલ કર્યા. સામે રાઇઝિંગ સન બીજા હાફમાં થોડો મુકાબલો કરીને માત્ર ૩ ગોલ કરી શકી. […]

Continue Reading

જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું હિન્દુ સેનાએ અભિવાદન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં હિન્દુ સેના દ્વારા જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદેદારો પ્રમુખ ગીરીશભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઇ કારસરીયા, મંત્રી જગતભાઇ રાવલ, સહમંત્રી સુચિતભાઇ બારડ, તેમજ ખજાનચી દિપકભાઇ લાંબા નુ હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટ, શહેર પ્રમુખ દિપકભાઈ પિલ્લાઈ, જિલ્લા મિડીયા અધ્યક્ષ સચીન જોશી, જિલ્લા મિડીયા ઉપાધ્યક્ષ તેમજ અમરેલી જિલ્લા પ્રભારી મેહુલ […]

Continue Reading

હિન્દુ સેના બાગેશ્વર ધામના સનાતની ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સુરત અમદાવાદ બાદ રાજકોટ ખાતે શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા વિરોધ વડોલ અને સમર્થનમાં અનેક લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે હિન્દુ સેના પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે અને વિરોધ કરી રહેલા જાથાના […]

Continue Reading