સુરતનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારતનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે : વડાપ્રધાન મોદી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત :  સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે […]

Continue Reading

ભારે વરસાદની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFના જવાનો ખડેપગે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  હવામાનવિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે એનડીઆરએફની ટીમના 24 જવાનોને કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે […]

Continue Reading

સુપોષણ યોજનાના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વિરપુર : (ભાગ્યેશ ડોબરીયા) સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સુપોષણ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે. પ્રજાવત્સલ અને હરહંમેશ નાના-મોટા સૌ લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત ગોરધનભાઈ ધામેલીયાને સરકારના આ સૂપોષણ […]

Continue Reading

જોડીયા તાલુકાના લક્ષ્મીપરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોંચતા યોજાયો કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જોડીયા :  સરકારનાં ૨૦ વર્ષના વિકાસ કાર્યો તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લક્ષ્મીપરા ગામે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્યના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્ય દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. […]

Continue Reading

જામનગરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો, નગરચર્યાએ નીકળ્યા નાથ….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  છોટી કાશી ગણાતા જામનગરમાં શનિવારે સાંજે પાર્ક નજીકથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા અષાઢી બીજ પછીના નવમાં દિવસે 9 તારીખે નીકળી છે. આ શોભાયાત્રા પૂર્વે મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે આ શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી […]

Continue Reading

જામનગરમાં છેલ્લા દોઢ વર્ષથી ધમધમતી હતી પશુઓના પ્રતિબંધિત ઇન્જેક્શનની ફેકટરી, SOG એ દરોડો પડતા આ ખુલાશો થયો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ગોકુલ નગરમાં પશુઓને દૂધ માટે આપવામાં આવતા પ્રતિબંધિત ઇન્જેક્શનની મીની ફેક્ટરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસની ઝડપી પાડી છે. છેલ્લા દોઢ વર્ષથી જામનગરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં આ ફેક્ટરીમાં બનાવાયેલ પ્રતિબંધિત ઇન્જેક્શન નો જથ્થો સપ્લાય કરવાની પ્રક્રિયા નો પડદાફાસ થયો છે. નકલી ઇન્જેક્શન બનાવતા શખ્સને ત્રણ ટ્રેક્ટર જેટલા ડ્રગ્સ ની […]

Continue Reading

ધ્રોલ નજીક જાનની કાર અને એસટી વચ્ચે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકનું મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ધ્રોલ નજીક વરરાજા ની કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ જામનગર હાઇવે પર જાયવા નજીક આવેલ સાઈબાબાના મંદિર પાસે બપોરે 11:30 આસપાસ અકસ્માત સર્જાયો હતો. રાજકોટ થી જામનગર ના ખીજડીયા તરફ આવતી વરરાજાની કાર GJ -3-LR -7716 અને GJ-18-Z-0450 નંબરની એસટી બસ વચ્ચે ધ્રોલ […]

Continue Reading

જામનગર તાલુકામાં 27મી જુલાઇએ શહેર મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, 16મી સુધી અરજી કરી શકાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવામાં આવે છે. આ અંતર્ગત જામનગર (શહેર) તાલુકા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ […]

Continue Reading

‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના ચોથા દિવસે જામનગરના જાંબુડામાં વિકાસકાર્યોનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જન- જન સુધી પહોંચાડવામાં આવે છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર સહિતના કાર્યક્રમનો […]

Continue Reading

ધોળા દિવસે પત્ની પર પતિએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી, આવી છે ચકચારજનક ઘટના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચોંકાવનારી ઘટના બની છે. ત્યાં એક પતિએ ધોળા દિવસે જાહેરમાં પોતાની પત્ની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આરોપી પતિની ઓળખ રઈસ ખાન તરીકે થઈ છે. આરોપી પત્નીથી એટલા માટે નારાજ હતો કારણ કે, તે તલાક ઈચ્છતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા પોતાના પતિના શંકાસ્પદ […]

Continue Reading