રાજકોટમાં ગેમઝોન બન્યો મોત ઝોન, ગોઝારો શનિવારે 25થી વધુ લોકોના આગમાં મોત નિપજયા…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં નાના મૌવા રોડ પર આવેલ ગેમ ઝોન મોત ઝોન બન્યો છે. શનિવારની સાંજે અચાનક જ ગેમઝોનમાં આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 25 થી વધુ લોકોના મોત નિપજયા છે. જેને લઈને શનિવાર ગોઝારો બન્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં નાના […]
Continue Reading