જામજોધપુરમાં 4 કરોડથી વધુના ખર્ચે અદ્યતન નવિન એસ.ટી. ડેપો તથા વર્કશોપનું થશે નિર્માણ, જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું ખાતમુહૂર્ત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને જામજોધપુર મુકામે આવેલ નવિન એસ.ટી.ડેપો – વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જુના અને જર્જરિત ડેપો-વર્કશોપને ડિમોલીશ કરીને આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન ડેપો તથા વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૪.૦૨ કરોડના […]

Continue Reading

જામનગરના SP પ્રેમસુખ ડેલૂને ડી.જી.પી કમેન્ડેશન ડિસ્ક-2022 એનાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના એસપી પ્રેમસુખ ડેલૂ ની રાજ્યના પોલીસ અધિકારીઓની સરાહના માટે ખાસ પસંદગી કરાયેલ છે જેમાં (“DGP’s commendation disc-2022) એવોર્ડ માં સિલ્વર ડિસ્ક માં પસંદગી કરવા માં આવી છે. ફરજ દરમ્યાન ના શહેર માં આવેલ કુખ્યાત અસામાજીક તત્વો, ગુંડાઓ તથા બળજબરીથી સરકારી તથા ખાનગી માલીકીની જમીન પર કબજો કરતા ઇસમો […]

Continue Reading

જામનગરનાં તબીબ દંપતિની પુત્રી યશ્વી સાતાએ MBBS માં 9 ગોલ્ડમેડલ સહિત 11પુરસ્કાર મેળવ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરનાં તબીબ દંપતિની પુત્રીએ જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. યશ્વી સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ સહિત 11 પુરસ્કાર એનાયત થશે. રાજકોટમાં આગામી 10 માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ […]

Continue Reading

લાલપુરના ગોવાણામાં બોરમાં બાળક પડ્યું, રેસ્ક્યું માટે ટીમો દોડી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલ ગોવાણા ગામની સીમમાં બાળક બોરમાં પડતા સનસનાટી મચી ગઈ છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં 2 થી 2.5 વર્ષનો ખેતમજૂરી માટે આવેલ પરિવારનો બાળક ખાબક્યો છે. અંગે જાણ થતા જ લાલપુર થી 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જામનગર થી ફાયર બ્રિગેડ […]

Continue Reading

જામનગરની જી.જી. હોસ્પિટલમાં હવે કેસ માટે લાઈનમાં નહીં ઉભું રહેવું પડે, જાણો કેમ ?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે હવે કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે, આભા પોર્ટલ ઉપરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ૩૦મિનીટ સુધી ટોકન નંબર ચાલશે. જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શરુ કરેલ Nextgen.ehospital પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં Scan & […]

Continue Reading

જામકંડોરણામાં ખેડૂતનેતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં લેઉવા પટેલ સમાજનો 8મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામકંડોરણા : રાજકોટના જામકંડોરણામાં તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય  દ્વારા સૌના ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ ભવ્યાતિ ભવ્ય જાજરમાન “લાડકડીનાં લગ્ન” આઠમા શાહી સમૂહ લગ્ન સમારોહમા દોઢ લાખથી વધુ જ્ઞાતીજનોએ ઉપસ્થીત રહીને સ્વંયશિસ્તબધ્ધ રીતે લગ્ન સમારોહનો આનંદ માણીને સમુહપ્રસાદ ભોજનનો આનંદ લીધો હતો. જાજરમાન સમુહલગ્નમા વિવાહ સંસ્કાર […]

Continue Reading

જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમ આપવામાં આવી હતી અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશ […]

Continue Reading

રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે બાળકોનું રસીકરણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં 2 વાર આ પ્રકારની સમીક્ષા બેઠકનું આયોજન કરાતું હોય છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી અને પ્રાથમિક શાળાઓમાં સેમિનારનું આયોજન વગેરે મુદ્દાઓની ચર્ચા […]

Continue Reading

જામનગરમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતીની બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પી.સી.અને પી.એન.ડી.ટી.એકટ- 1994 અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટે મળેલી અરજીઓ અને તેને બહાલી આપવા વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાતિ પરિક્ષણ દ્વારા આ એક્ટનો ભંગ થતો હોય તો તેની […]

Continue Reading