ધુવાવ બાયપાસ થી ખિમરાણા બાયપાસ સુધી 93લાખના ખર્ચે રોડ બનશે, મંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધુવાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા ૧.૫૦કિમીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ રૂ.૯૩ લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું […]
Continue Reading