લાલપુર તાલુકાના પીપળી અને સેવકભટીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે ઠેર-ઠેર સંકલ્પ રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી અને સેવકભટીયા ગામમાં વિકસિત […]

Continue Reading

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે 10 દિવસ સુધી દેશભરની ડેન્ટલ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે રંગોળી, ક્વિઝ, સ્કિટ, પોસ્ટર, ટી-શર્ટ પેઇન્ટિંગ, ફ્લેશ મોબ્સ, ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં દેશભરની 148 થી વધારે ડેન્ટલ કોલેજોએ ભાગ લીધેલ હતો. આ […]

Continue Reading

ખોડલધામનો વધુ એક પ્રકલ્પ : 21 જાન્યુઆરીએ સર્વ સમાજ માટે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જ્યારથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે 21મી જાન્યુઆરી એટલે ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આદરણીય ચેરમેનનરેશભાઈ પટેલે જાહેર […]

Continue Reading

લાલપુરના મેઘનુંગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ઠેર-ઠેર રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘનુંગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં 68 લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત […]

Continue Reading

એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં NTEP પ્રોગામ અંતર્ગત વિશેષ તાલીમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વર્ષ 2025 સુધીમાં ટી.બી.ને દેશમાંથી નાબૂદ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા ટી.બી.ના નેશનલ પ્રોગામની કામગીરી વખતોવખત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમના ભાગરૂપે એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના તમામ તબીબી શિક્ષકો અને વિધાર્થીઓને તાલીમબદ્ધ કરવાના હેતુસર સમયાંતરે આ માટેની વીશેષ તાલીમનું આયોજન એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર […]

Continue Reading

લાલપુરના ચારણતુંગી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ઠેર-ઠેર રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચારણતુંગી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના […]

Continue Reading

જામનગરમાં રોજગાર કચેરી અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળામાં બેરોજગારો ઉમટી પડ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા રોજગાર કચેરી જામનગર અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. કેમ્પસ જામનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૩ જેટલા ઔદ્યોગિક એકમો યુવાઓને રોજગારી અર્પણ કરવા સહભાગી થયા હતા અને ૫૬૦ જેટલા યુવાઓને રોજગાર મેળાના માધ્યમથી રોજગાર પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું […]

Continue Reading

જામનગરમાં વિજ તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર મુકવા માટેની તૈયારીઓ, 12000થી વધુ ધર – દુકાનોમાં સર્વે કરાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી ફેબ્રુઆરી માસથી શહેરના મધ્ય વિસ્તારમાં સ્માર્ટ વિજ મીટર મૂકવાની વિજ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના 12000 થી વધુ રહેણાક મકાન દુકાન સહિતના સ્થળોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, અને આગામી દિવસોમાં લોકજાગૃતિ અંગેના કાર્યક્રમમાં પણ વિજ […]

Continue Reading

જામનગર જિલ્લાના સૌપ્રથમ અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું મંત્રી મુળુ બેરાએ કર્યું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ,વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું (UWIPTC)લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલ આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌપ્રથમ સેન્ટર છે. […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જોડિયામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના જોડિયા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને […]

Continue Reading