કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રૂ.7.25 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહર્ત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના અને જોડીયા તાલુકાના વિવિધ ગામોને જોડતા રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.2.25 કરોડના ખર્ચે જામનગર તાલુકાના નવા નાગના અને જુના નાગના ગામોની વચ્ચે 18 મીટર […]

Continue Reading

ભાઈબીજે રણુજામાં રામાપીરને અન્નકોટ, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરના કાલાવડ પાસે આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભગવાન રામદેવપીરને ખાસ બીજના અન્નકોટના દર્શન પણ યોજાયા હતા. આ ઉપરાંત મહા આરતી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ નવા વર્ષનો પ્રારંભ એસ.ટી.ના ડ્રાઇવર કંડકટર ને મીઠાઈ ખવડાવીને કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ એકદમ પાયાના કાર્યકર્તા થી થઈને ધારાસભ્ય ના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે દિવાળી ગરીબ બાળકોની સાથે ઉજવ્યા પછી નવા વર્ષનો પ્રારંભ પણ લોકોની સહી સલામત સવારી માટે કોઈ પણ પ્રકારના તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં ખડે પગે રહેનારા એસ.ટી. […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીમાં ગરીબો વચ્ચે દિવાળી ઉજવી સંવેદનશીલતા દાખવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દિવાળી ના પર્વ ના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા, અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દિવાળીના સાંજના સમયે પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તેમજ […]

Continue Reading

દિવાળીએ ફટાકડા લેવા નીકળેલ મામા-ભાણેજને નશાની હાલતમાં કાર ચાલકે હડફેટે લીધા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દિવાળીના દિવસે જ ભર બપોરે જામનગરમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. એક વાગ્યા આસપાસ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા વાસા વીરા પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે આવેલી GJ-10-BG-1763 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે રસ્તા ઉપર કાળો કેર વર્તાવ્યો હતો. નશામાં ધૂત એવા કારચાલકે ફટાકડા લેવા જઈ રહેલા પરિવારના […]

Continue Reading

જામનગરમાં શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં શનિવારે શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવનું આયોજન કરાયું હતું. આ શરદોત્સવમાં તાલી રાસ, ફ્રી સ્ટાઇલ, ચોકડી રાસ માં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. જેમાં વેલ ડ્રેસ સહિત વિવિધ રાઉન્ડમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Continue Reading

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ગામઠી સ્ટાઈલમાં “શેરી વળાવી સજજ કરુ…”ગાઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું ..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલીના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં કેન્દ્રીયમંત્રીએ ગામના લોકો સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત ટ્રેન’નો જામનગર રેલવે સ્ટેશનથી પ્રારંભ, સાંસદ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ-તિરુવનંતપુરમ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે ભારત ટ્રેન’ને […]

Continue Reading

જામનગરમાં વિજ પ્રશ્નોના નિવારણ માટે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા કૃષિમંત્રી અને સાંસદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર  : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોનુ નિરાકરણ લાવવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર એમ.જે.દવે (આઈ.એ.એસ.) સહિતના ઉચ્ચ અધિકારીઓ […]

Continue Reading

સાંસદ પૂનમ માડમે કલેકટર કચેરીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સાંસદ પૂનમબેન માડમે કલેકટર કચેરીના સંભાખંડ ખાતે એસ.એલ.આર, ડી.આઈ.એલ.આર,એન.એચ.એ. આઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર,સિવિલ એરપોર્ટ જામનગરના ડાયરેક્ટર ,લીડ બેન્કના અધિકારી ઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગર-ધ્રોલ-માળીયા નેશનલ હાઈવેમાં ધ્રોલ બાયપાસ માટે જમીન સંપાદન માટે બહાર પડાયેલ જાહેરનામા અન્વયે ખેડૂતોને સંપાદન […]

Continue Reading