સિક્કા DCC જેટી પર બાર્જમાં બ્લાસ્ટથી દોડધામ, ગંભીર ઘાયલ મજુરને અમદાવાદ ખસેડાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર નજીક સિક્કા બંદરે આવેલી જેટી પર લાંગરેલા એક બાર્જમાં વેલ્ડીંગ કામ દરમિયાન આગજનીની દુર્ઘટના બની હતી, અને ઓઇલના કારણે આગ લાગી ગયા પછી બ્લાસ્ટ થયો હતો. જેમાં વેલ્ડીંગ કામ કરી રહેલો એક શ્રમિક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. આગજનીની ઘટના પછી […]

Continue Reading

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં 34 કૃતિમાં વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા  સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા દેવરાજ દેપાળ શાળા ખાતે  વિજ્ઞાન ગણિત શહેર કક્ષા પ્રદર્શન યોજાયું હતું. મનપાના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે GCERT   ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા […]

Continue Reading

બર્નિંગ કાર : જામનગરના દિગ્વિજય પ્લોટમાં ભળ ભળ કાર સળગી જુઓ..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ માં કાર ભળભળ સળગી ઉઠવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી પરંતુ કારમાં આગ લાગવાની ઘટનાને લઈને ભારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 8 રહેતા કૌશલભાઈ મારવાડીની મારુતિ કાર ચાલુ કરવા જતા […]

Continue Reading

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં મતદાન જાગૃતિ માટે ટહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાંહજારો યુવાઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ દોડમાં ઉપસ્થિત રહી લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં […]

Continue Reading

IAF સૂર્ય કિરણ એરોબેટીક ટીમ જામનગરના આકાશમાં અનોખી રંગોળી રચી આપશે સૈન્યની તાકાતનો પરચો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે. […]

Continue Reading

ધ્રોલમાં કેજરીવાલનો રોડ શો થયો ફ્લોપ શો…?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે તેવામાં ગુજરાત પણ ત્રીજા પક્ષ તરીકે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટી પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે જામનગરના 76 કાલાવડ વિધાનસભાના મત વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીલક્ષી રોડ શો ફરવા આવી પહોંચ્યા હતા. માત્ર અડધી […]

Continue Reading

ચૂંટણી પહેલાં જામનગરની પાંચેય બેઠકોમાં ફરશે “અવસર રથ”, કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાન જાગૃતિના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર જામનગર દ્વારા મિશન-૨૦૨૨ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં ‘અવસર’ રથ ફેરવી મતદાર જાગૃતિ અંગેનો […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાની મોરબીમાં કેબલ બ્રિજમાં મૃત્યુ પામેલા દિવંગગતોને શ્રદ્ધાંજલિ અર્પી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 11 થી 12 દરમિયાન મોરબી મુકામે તા -30/10/22 ના સાંજના સમયે કેબલ બ્રીજ (ઝૂલતો પૂલ) તૂટવાની આકસ્મિક દુર્ઘટનામા અવસાન પામેલા નાગરિકો પ્રત્યે માનવ સહજ સંવેદનાઓ વ્યક્ત કરવા સમગ્ર ગુજરાત રાજ્યમા રાજકીય શોક જાહેર કરવામા આવેલ છે અને તે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ઉકત […]

Continue Reading

જામનગર 77 ગ્રામ્યના આપ ના ઉમેદવારે મિડિયા સમક્ષ વિવાદિત વાત કરી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આમ આદમી પાર્ટીના 77 જામનગરના ઉમેદવાર અને હોલીડે રિસોર્ટ ચલાવતા માલેતુજાર ઉમેદવારે મોરબીની ઘટનાને લઈને વિવાદિત નિવેદન ન આપવાની તેમજ મીડિયા સમક્ષ મીડિયા ને મોઢામાં આંગળા નાખી ન બોલાવવા જેવા શબ્દો ઉચ્ચારણ કરી માનસિકતા છતી કરતા જામનગરના પ્રેસ -મીડિયા જગતમાં ભારે રોષ ફેલાયો છે. જામનગરમાં વકીલાત નો વ્યવસાય […]

Continue Reading

જામનગરના કેન્દ્રીય વિદ્યાલય-2માં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગત તારીખ 28/10/22 થી 29/10/22 દરમિયાન કેન્દ્ર વિદ્યાલય ક્રમાંક 2 ઈનફેન્ટ્રી લાઈન્સ ખાતે રાષ્ટ્રીય એકતા પર્વ 2022 ની ઉજવણી કરવામાં આવી હતી. આ  કાર્યક્રમ હેઠળ કલા ઉત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ સંકુલ સ્તરીયા પ્રતિયોગીતાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર વિદ્યાલય જામનગર સંકુલ અંતર્ગત […]

Continue Reading