સલાયા ખંભાળિયા રોડ પર પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું, સદભાગ્યે જાનહાની ટળી…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સલાયા : (આનંદ લાલ) સલાયા ખંભાળિયા હાઇવે ઉપર કુબેર વિસોત્રી ગામ પહેલા ગોલાઈ ઉપર કોઈ કારણોસર વરસાદ ચાલુ હોઈ ડ્રાઈવરે ટેન્કર ઉપરનો કાબૂ ગુમાવતા ટેન્કર રોડ નીચે ઉત્તરી પલટી મારી ગયું હતું.સદનસીબે ડ્રાઈવરને વધુ કોઈ ઇજા થયેલ નથી.આં ટેન્કર ન્યારા કંપનીમાથી પેટ્રોલ 19000 લીટર અને ડીઝલ 5000 લીટર ભરીને નીકળ્યું હતું. […]
Continue Reading