પ્રસિદ્ધ અમેરિકન બ્રાન્ડ ભારતમાં આવશે, રિલાયન્સ રિટેલની ગેપ ઇન્ક. સાથે થઈ ભાગીદારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ : તમામ ચેનલ્સ પર ગેપને રિટેલમાં લાવવા લાંબા ગાળાના ફ્રેન્ચાઇઝી એગ્રિમેન્ટની જાહેરાત ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્ક. સાથે લાંબાગાળાની ભાગીદારી કરી છે. લાંબાગાળાના ફ્રેન્ચાઇઝી કરાર દ્વારા રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર બની ગયું છે. […]

Continue Reading

શ્રીલંકામાં આર્થિક કટોકટી, ડોલર ખતમ : નવી લોકલ કરન્સી છાપવાનું પણ હવે બંધ કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, શ્રીલંકા : (સોર્સ) હાલની ભયંકર આર્થિક ભીંસમાં મુકાયેલુ શ્રીલંકા ફુગાવાને અંકુશમાં લેવા માટે એક પછી એક મથામણ કરી રહ્યું છે, પરંતુ તેના કોઈ ફાયદા દેખાતા નથી. વિદેશથી માલની આયાત કરવા માટે ડોલરની જરૂર પડે છે. પરંતુ શ્રીલંકા પાસે હાલમાં ડોલર ખતમ થઈ ગયા છે. ફુગાવાનો દર 60%ના સ્તરે પહોંચી ગયો છે. […]

Continue Reading