છોટાઉદેપુરમાં શંકરાચાર્યજીના સાન્નિધ્યમાં 25 આદિવાસી ભાઈ-બહેનોની ઘરવાપસી: સનાતન ધર્મ અપનાવ્યો
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને વનવાસી વિસ્તાર ગણાતા વાસણા (કોષિન્દ્રા) ગામે ગત શનિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’નું શુભ ઉદ્ઘાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદહસ્તે સંપન્ન થયું હતું. ૨૫ આદિવાસી […]
Continue Reading