કૃષિમંત્રી રાઘવજી પટેલે ખીજડીયા ગામે પેવરબ્લોક તેમજ કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીજડીયા ગામે ૪ જગ્યાએ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત તેમજ સ્મશાનમાં કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખીજડીયા ગામમાં આવેલ જય અંબે મેલડીમાંના સ્થાન પર રૂ.૨ લાખના ખર્ચે પેવરબ્લોકનું કામ, લક્ષ્મણભાઈના ઘરથી મગનભાઇના ઘર સુધી રૂ.૨.૫૦ લાખના ખર્ચે, ટપુભાઈના ઘરથી […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસરફેસ અને સ્લેબ ડ્રેઈનના કામોનું ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગર થી સ્ટેટ હાઇવે અને મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારદ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૫૪.૯૭ લાખના ખર્ચે નાની બાણુગર થી સ્ટેટ હાઇવે સુધીના રોડના રિસરફેસનું […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ધૂળશિયા અને ધૂતારપર ગામે 2.10 કરોડના ખર્ચે બ્રિજનાં રીપેરીંગ અને કૉઝવેનાં ખાતમુહુર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર […]

Continue Reading