જામનગર જિલ્લામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદે 120 કરોડના ખર્ચે બનેલા કોઝ- વે અને માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ધુળસીયા ગામે રૂ. 1.22 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોઝ- વે અને ધુતારપર ગામમાં રૂ. 87.89 લાખના ખર્ચે નિર્માણ પામેલા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં […]

Continue Reading

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ, કૃષિમંત્રી-સાંસદ સહિતના મહાનુભાવો એ કરાવ્યું પ્રસ્થાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતીમાં ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે ૨૫ ગ્રામ પંચાયતોને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવાના કાર્યક્રનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજાબેરાજા, સાપર, લાખાબાવળ, ઢંઢા, જોડીયા તાલુકાનાં માધાપર, […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના […]

Continue Reading