છેલ્લો શો ફિલ્મમાં જામનગરના બાળ કલાકારે કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દુનિયા છોડી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ ‘છેલ્લો શો’માં ભૂમિકા ભજવનાર જામનગરના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે મૃત્યુ થતા તેનો પરિવાર ભાંગી પડ્યો છે. આપવામાં વસતા અત્યંત ગરીબ પરિવારમાં ઉભરી આવનાર બાળ કલાકારના અચાનક જ અવસાનથી પરિવાર પર આભ ફાટ્યું છે. ભારત તરફથી ઓસ્કાર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ […]

Continue Reading

જોડિયાના લીંબુડા ગામે શરદપૂર્ણિમાની રાત્રીએ મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા જોડિયા પંથકના લીંબુડા ગામે શરદપૂનમની રાત્રે શ્રી લીંબુડા અંબિકા ગરબી મંડળ દ્વારા વિશેષ નાટકનું આયોજન કરાયું હતું. હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નવા મતદારો અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ખાસ મતદાતાઓને મતદાન માટે પ્રેરણા આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને લીંબુડા ગામમાં […]

Continue Reading

Jio 5G દશેરાથી શરુ, જિયો ટ્રૂ 5G વિશ્વની સૌથી એડવાન્સ 5G સેવાઓ આ શહેરોમાં મળશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ :  ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં ટ્રુ-5G સેવાઓના સફળ પ્રદર્શન બાદ જિયો તેની ટ્રુ–5જી સેવાઓની બીટા ટ્રાયલ દશેરાના શુભ અવસરે શરૂ કરવાની જાહેરાત કરી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને વારાણસી એમ ચાર શહેરોમાં જિયોના ગ્રાહકો માટે આ શરૂઆત કરવામાં આવી રહી છે. જેમ દશેરાનો તહેવાર અવરોધો પર વિજયનું પ્રતીક છે તે જ રીતે 2G જેવી જૂની […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના […]

Continue Reading

જામનગરમાં ઝડપાયેલી કરોડોની ડુપ્લીકેટ નોટ આવી છે, નજીકથી જુઓ…સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સુરતના કામરેજ ખાતેથી 25.80 કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના […]

Continue Reading

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીની મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી […]

Continue Reading

આઈ.સી.ડી.એસ. જામનગર દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો, બાળકોમાં રહેલ નૈસર્ગિક ક્ષમતા બહાર લાવવાનો પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનો સર્વાંગી તથા સમતોલ વિકાસ થાય તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપી બાળ ઉછેરમાં મદદરૂપ થવાના હેતુસર આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જાતે […]

Continue Reading

જામનગરમાં ખાણ ખનીજ ખાતા અને પોલીસની મીઠી નઝર કે શું…?, ફોરેસ્ટ વિભાગે ખનીજચોરી ઝડપી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા હરીપર મેવાસા ગામે ફોરેસ્ટ ની જગ્યામાં ગેરકાયદસર બેલા ની ખનીજ ચોરી થતી હતી જ્યાં ફોરેસ્ટ વિભાગની ટાસ્ક ફોર્સે ત્રાટકી રેઇડ પાડી ત્રણ મજૂરો ઝડપી પાડયા છે. જો કે, સંચાલક અલ્તાફ અને હુશેન ફકીર નશી છૂટયા હતા. પરંતુ આ સમગ્ર કામગીરી ફોરેસ્ટ વિભાગે કરી છે […]

Continue Reading

પિન્ક ફાઉન્ડેશન દ્વારા નવરાત્રીને આવકારવા “શકિત મહોત્સવ”, સાંસદ સહિત ખેલૈયાઓ ઝૂમ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના સત્યમ કોલોની અંડર બ્રિજ નજીક આવેલા ભાનુ પાર્ટી પ્લોટ ખાતે પિન્ક ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય નવરાત્રી – વેલકમ નવરાત્રી “શક્તિ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 ઉપર ખેલૈયા એ ભાગ લીધો અને પિન્ક ફૉઉન્ડેશન ના સભ્યો એ કાર્યક્રમ માં આનંદ માંણ્યો હતો. મેગા પ્રિંસેસ ને […]

Continue Reading

જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રીનું ભવ્ય આયોજન, પત્રકાર પરિષદમાં આયોજનની આછેરી ઝલક અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લોટેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવના આયોજન પૂર્વે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જામનગરમાં અનેકવિધ સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહેલ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબાના વારસાનું જતન કરીને પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ સરગમ નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને ભવ્ય […]

Continue Reading