સરસ્વતી સાધના યોજનાની ૧.૭૦ લાખ સાયકલોની ખરીદીમાં ભ્રષ્ટાચારની તપાસ કેમ થતી નથી? સરકાર સામે અમિત ચાવડા નો સવાલ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચાર કરવામાં કોઈને શરમ નથી રહી, કોઈને સરકારનો ડર પણ નથી રહ્યો, તમામ નીતિ નિયમો નેવે મુકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો […]
Continue Reading