રેલવે મુસાફરી સુવિધામાં થયો વધારો, પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને લાલપુર રેલવે સ્ટેશને સાંસદ પૂનમબેન માડમે ટ્રેનને લીલી ઝંડી બતાવી સ્ટોપેજની શરૂઆત કરી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લાલપુર જામ સ્ટેશન પર પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)ને સ્ટોપેજની મંજૂરી મળતા તા. 20 ઓગસ્ટથી ટ્રેન જામ રેલવે સ્ટેશન પર થોભશે. સાંસદ પૂનમબેન માડમે લાલપુર જામ રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો […]
Continue Reading