જામનગરનાં તબીબ દંપતિની પુત્રી યશ્વી સાતાએ MBBS માં 9 ગોલ્ડમેડલ સહિત 11પુરસ્કાર મેળવ્યા…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરનાં તબીબ દંપતિની પુત્રીએ જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. યશ્વી સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ સહિત 11 પુરસ્કાર એનાયત થશે. રાજકોટમાં આગામી 10 માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ […]
Continue Reading