જામનગર એરફોર્સ દ્વારા ધોધમાર વરસાદના પૂરમાં ફસાયેલા સુતરેજના બે ખેતમજૂરોને એરલીફ્ટ કરી જીવતદાન આપ્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે.ગત તા.1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને […]
Continue Reading