RSS ના મોહન ભાગવતની સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખજનો સાથે વિચાર ગોષ્ઠી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂ. ડૉ. મોહન ભાગવતે ૨૦,જાન્યુઆરી,૨૦૨૬ના રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, દેશહિતનો કોઈને ઈજારો ન આપી શકાય. તે સૌનું કામ છે અને સંઘ આ […]
Continue Reading