જામનગરના કન્ટ્રોલરૂમમાં હેમ રેડીયો સાથે ટીમ મોકલાઈ, આપત્તિ સમયે આવી રીતે થઈ શકે સંદેશા વ્યવહાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ […]

Continue Reading

બિપરજોય વાવાઝોડા પૂર્વે જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકામાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે. ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે […]

Continue Reading

જોડીયાના દરિયાઈ પંથકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ વાવાઝોડાની પરિસ્થિતિ પૂર્વે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના આશ્રયસ્થાનો તથા દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે.મંત્રીએ જોડિયા ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય રાજય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના […]

Continue Reading