જામજોધપુરના સામાણા ડુંગરોમાં યોજાઈ પ્રથમ ‘હિલ મેરેથોન’
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્રની શૌર્યભૂમિ પર રમતગમત ક્ષેત્રે નવો ઈતિહાસ રચાયો છે. જામનગર સાઈક્લિંગ ક્લબ દ્વારા જામજોધપુરના ખટિયા ગામ પાસે આવેલી સામાણાની ટેકરીઓ પર પ્રથમ “સામાણા હિલ મેરેથોન” નું સફળતાપૂર્વક આયોજન ગામવાસીઓ નાં અદમ્ય સહકાર થી કરવામાં આવ્યું હતું, દોંડની શરૂઆત સરપંચ દ્વારા ફ્લૅગ ઓફ કરી ને કરવામાં […]
Continue Reading