ગુજરાતના ઘરોમાં પાઇપ આધારિત નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખ વધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું […]

Continue Reading

ગુજરાતની સહકારી મંડળીઓને NCDCની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ […]

Continue Reading

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય, ઓગસ્ટ થી ડિસેમ્બર-2024 દરમિયાન તબક્કાવાર સંભવત: 24,700 શિક્ષકોની ભરતી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કમૅયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જન સંવેદનાલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી આ અભિગમને આગળ ધપાવતાં શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આણંદના […]

Continue Reading

ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રીનું ડમી એકાઉન્ટ બન્યું, તપાસ શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઇમ કરતા તત્વો હવે બેફામ બન્યા છે અને રાજકીય નેતાઓના એકાઉન્ટ હેક કરવા અને ડમી એકાઉન્ટ બનાવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના વધુ એક કેબિનેટ મંત્રી નું ફોટા સાથેનું ડમી એકાઉન્ટ સામે આવ્યું છે. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો […]

Continue Reading

વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરને વૈવાહિક વિવાદોને સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુથી પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. યોજના નો ઉદ્દેશ્ય “પરિવારોને મજબૂત બનાવવા અને પ્રોત્સાહિત કરવા નો છે”. આ પહેલ વૈવાહિક સંબંધોમાં ઉદ્ભવતા તકરારો આગળ વધે તે પહેલાં તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે.   શું […]

Continue Reading

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ફિલ્મ અભિનેત્રીની ઉપસ્થિતિમાં રંગા-રંગ સમારોહ યોજાયો..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકના પ્રજાવત્સલ સાંસદ પૂનમબેનમાડમની પ્રેરણાથી યોજાયેલ જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય સમાપન સમારોહ 9 માર્ચ 2024, શનિવારની સાંજે પ્રદર્શન મેદાન, જામનગર ખાતે યોજાયો હતો. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયાના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024ને […]

Continue Reading

જામનગરના રિલાયન્સમાં અંબાણી પરિવારનો પ્રી વેડિંગ નો મોંઘેરો જશ્ન, દેશ વિદેશમાંથી હસ્તીઓ આવી પહોંચી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રિલાયન્સ ના સીએમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની પ્રી વેડિંગ સેરેમનીની વિશેષ ઉજવણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે આજથી શરૂ થવા જઈ રહી છે. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી ઇન્ટરનેશનલ કક્ષાની યોજાઈ રહી છે. જેમાં દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ અહીં […]

Continue Reading

જામનગરમાં 2024ના સૂર્યોદયે 108 સ્થાનોમાં સૂર્ય નમસ્કાર, કૃષિમંત્રી સહિતના અગ્રણીઓ બન્યા સાક્ષી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે 1,જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

Continue Reading