જામનગરમાં ઝડપાયેલી કરોડોની ડુપ્લીકેટ નોટ આવી છે, નજીકથી જુઓ…સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સુરતના કામરેજ ખાતેથી 25.80 કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના […]

Continue Reading

જામનગર નજીક હાઇવે પર વિંજલપરના સરપંચના પુત્રે કારમાં લમણે ગોળી જીકી રહસ્યમય રીતે કર્યો આપઘાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી […]

Continue Reading

જામનગરમાં TRB જવાન નો દિવ્યાંગ સાથે દાદાગીરીનો વિડિયો વાયરલ, ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ પણ નોંધાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને દિવ્યાંગ વ્યક્તિને સરા જાહેર ફડાકો જીકી દેવાની ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર શહેરના રાજકોટ રોડ નજીક આવેલા નાગનાથ ગેઇટ વિસ્તારનો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક હાથે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે જ ટીઆરબી […]

Continue Reading

કાલાવડ પંથકના હરીપર-મેવાસામાં SOGએ ત્રાટકી નકલી દૂધની ફેક્ટરીમાં દરોડો પાડયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં એક તરફ લઠ્ઠાકાંડ અને કેમિકલ કાંડ ચાલી રહ્યો છે ત્યારે જામનગર પોલીસે નકલી દૂધની ફેક્ટરી ઝડપી છે. પાંચ લાખ થી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપાયેલી નકલી દૂધની ફેક્ટરી મારફતે દરરોજનું હજારો લિટર નકલી દૂધ રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે. વનસ્પતિ ઘી […]

Continue Reading

જામનગરમાં છેલ્લા દોઢ વર્ષથી ધમધમતી હતી પશુઓના પ્રતિબંધિત ઇન્જેક્શનની ફેકટરી, SOG એ દરોડો પડતા આ ખુલાશો થયો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ગોકુલ નગરમાં પશુઓને દૂધ માટે આપવામાં આવતા પ્રતિબંધિત ઇન્જેક્શનની મીની ફેક્ટરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસની ઝડપી પાડી છે. છેલ્લા દોઢ વર્ષથી જામનગરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં આ ફેક્ટરીમાં બનાવાયેલ પ્રતિબંધિત ઇન્જેક્શન નો જથ્થો સપ્લાય કરવાની પ્રક્રિયા નો પડદાફાસ થયો છે. નકલી ઇન્જેક્શન બનાવતા શખ્સને ત્રણ ટ્રેક્ટર જેટલા ડ્રગ્સ ની […]

Continue Reading

ધોળા દિવસે પત્ની પર પતિએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી, આવી છે ચકચારજનક ઘટના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચોંકાવનારી ઘટના બની છે. ત્યાં એક પતિએ ધોળા દિવસે જાહેરમાં પોતાની પત્ની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આરોપી પતિની ઓળખ રઈસ ખાન તરીકે થઈ છે. આરોપી પત્નીથી એટલા માટે નારાજ હતો કારણ કે, તે તલાક ઈચ્છતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા પોતાના પતિના શંકાસ્પદ […]

Continue Reading

યુગલના વિડિયો બનાવી તોડબજી કરતા બે શખ્સોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં હરવા ફરવા લાયક સ્થળો પર યુગલોને એક સાથે જોઈને લેભાગ તત્વો દ્વારા મોબાઈલથી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને આ વિડીયો ડીલીટ કરવાના નામે પૈસા માગી તોડ કરવામાં આવતો હતો. આ સમગ્ર મુદ્દે વેલીડીટી પૂર્ણ થયેલા હોમગાર્ડ અને પત્રકારના કાર્ડ સાથેના બે શખ્સોને […]

Continue Reading