ધ પ્રાઇડ કિંગડમ : વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા નિર્મિત શ્રેણી ગિરના સિંહો અને તેમના વસવાટની ભીતરની દુનિયાનો પરિચય કરાવશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ભારતની શાન ગણાતા અને ગુજરાતના ગિરમાં આવેલા એશિયાટિક સિંહોના એકમાત્ર વસવાટની ભીતરની અકથિત કહાનીઓનો પરિચય કરાવવા માટે વન્યજીવસૃષ્ટિના ચાહક તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું છે. કેટલાંક અઠવાડિયાના સમયગાળામાં ગિરના જંગલમાં ફિલ્માવવામાં આવેલી શ્રેણી આ જાજરમાન પ્રાણીના અસંખ્ય મૂડને સુંદર […]

Continue Reading

જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આમરા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ભમરીયા કુવામાં રોટલા નાખી વરસાદનો વર્તારો નક્કી કરાય છે. પ્રથમ અષાઢી સોમવારે આ વર્તારામાં નાત – જાતના લોકોની એકતાના દર્શન પણ થાય છે. જામનગર નજીક ખંભાળિયા હાઇવે પર આવેલા આમરા ગામમાં રોટલાને કૂવામાં નાખીને વર્ષનો વરસાદ કેવો પડશે તેનો વરતારો નક્કી કરવાની આ […]

Continue Reading