વડાપ્રધાન મોદી જામનગરને રૂપિયા 833કરોડથી વધુ વિકાસકામોના ઈ-લોકાપર્ણ ખાતમુર્હુત કરી આપશે ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાવનગર પહોંચી વર્ચ્યુઅલ મધ્યમથી જામનગર શહેર-જિલ્લાના રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ભેટ આપશે. રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઇ-ખાતમુહૂર્ત અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર […]

Continue Reading