જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ, કૃષિમંત્રી-સાંસદ સહિતના મહાનુભાવો એ કરાવ્યું પ્રસ્થાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતીમાં ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે ૨૫ ગ્રામ પંચાયતોને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવાના કાર્યક્રનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજાબેરાજા, સાપર, લાખાબાવળ, ઢંઢા, જોડીયા તાલુકાનાં માધાપર, […]

Continue Reading

જામનગર જિલ્લામાં લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 50હજાર રસીના ડોઝ ખરીદાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીના સુપરવીઝનમાં સંલગ્ન અધિકારીઓની ટીમ ત્રણ દિવસમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રૂબરૂ જઇને પશુની સારવાર કરશે. અને રસીકરણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા 3માસથી ગાય વર્ગના પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને […]

Continue Reading