રાજ્યપાલ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વીડિયો કોન્ફરન્સથી જામનગરના પત્રકારો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ સમાચાર માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓને સંબોધિત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક […]

Continue Reading

જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બીજામૃત મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા બીજામૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો પૈકી બીજામૃત એટલે કે બીજને પટ આપવાની બાબતને કેન્દ્રમાં રાખી બીજામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પધ્ધતિમાં ૧૦૦ […]

Continue Reading

જામનગરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ખેતીવાડી વિભાગના તજજ્ઞો દ્વારા શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોથી માહિતગાર કરવા પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેના મિઠાં ફળ મળે તે હેતુથી ગામ દિઠ ઓછામાં ઓછા ૭૫ ખેડૂતોને સાથે રાખી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા વિશેષ અભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિને જામનગરથી શુભારંભ કરાવવામાં આવેલ. જે અભિયાનને જામનગર […]

Continue Reading