વિભાપરના સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાં કક્ષ પ્રમુખની ચૂંટણી..!!
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિદ્યાર્થીઓમાં શિક્ષણથી જ લોકશાહીના પાઠ ભણાવવા નવી પહેલ જામનગર નજીક આવેલ વિભાપર ગામમાં વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા માં શરૂ કરાઈ છે. વિભાપરના શિશુ મંદિર શાળામાં ધોરણ 6 થી 9 ના ક્લાસ મોનીટર (કક્ષ પ્રમુખ)ની ચુંટણી યોજાઈ જેમાં મોડેલ મતદાન મથક,મતદાન ની વ્યવસ્થાઓ માટે અધિકારીઓ,મતદાન માટે ઇ.વી.એમ મશીન […]
Continue Reading