જામનગરની બહેનોએ દુબઈમાં કરાટે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતનો ઝંડો ફરકાવ્યો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની સગી બે બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણા એ દુબઈમાં કરાટે ની સ્પર્ધામાં ઉત્પૃષ્ઠ દેખાવ કરી ભારત નો ઝંડો ફરકાવ્યો છે. તારીખ 24 એપ્રિલ 2024 ના દુબઈ ખાતે બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. જેમાં 20 થી પણ વધારે દેશો એ ભાગ લીધો હતો. આ […]
Continue Reading