જામનગરમાં શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં શનિવારે શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવનું આયોજન કરાયું હતું. આ શરદોત્સવમાં તાલી રાસ, ફ્રી સ્ટાઇલ, ચોકડી રાસ માં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. જેમાં વેલ ડ્રેસ સહિત વિવિધ રાઉન્ડમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.