કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા. મંત્રીએ સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોને કોઈ પ્રકારે […]

Continue Reading

ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાની કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત તેવા છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થયેલ નુકસાન સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ત્રણ જિલ્લાઓ નો પ્રવાસ કરીને તે વિસ્તારના ખેડૂતો સાથે તેમના પ્રશ્નો સાંભળીને સંવાદ કર્યો હતો. આ વેળાએ ત્રણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીને માહિતગાર કર્યા હતા.મંત્રી એ […]

Continue Reading