બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ- NCC કેડેટ્સ દ્વારા જામનગરમાં તિરંગા જાગૃતિ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા એન.સી.સી. અને વિદ્યાર્થીઓ દ્વારા જામનગર શહેરમાં તિરંગા જાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી. રણજીત રોડ ખાતે સજુબા સ્કૂલ પાસેથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન બાળકો દ્વારા તિરંગા સાથે પ્રજાસત્તાક દિવસ પૂર્વે લોકોમાં દેશભક્તિ ની ભાવના જન્મે તે માટે તિરંગા સાથે દેશભક્તિના ગીતો વાગતા હતા અને […]

Continue Reading

જામનગરમાં SP અને કમિશનરે રસ્તા ઉપર ઉતરી લાલ આંખ કરી, રખડતા ઢોર મુકનારની ખેર નથી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં વર્ષો જૂની ઢોરની સમસ્યા ને લઈને હવે એસપી, કમિશનર મેદાને ઉતર્યા છે. જાહેર રસ્તાઓ ઉપર બિલ્ડીંગો જમાવીને બેસતા ફેરિયાઓ તેમજ ખુલ્લામાં ઢોર મૂકી દેતા ઢોર માલિકો સામે તંત્ર આકરા પાણીએ છે. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી આજે પોલીસ કાફલા તેમજ મહાનગરપાલિકાની એસ્ટેટ […]

Continue Reading

ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું શૌર્ય કૃતિઓ દ્વારા અદભૂત સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની પુર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા વંદે ગુજરાત રથનું સ્વાગત કરી તલવાર રાસ અને શોર્યગીતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા. આ […]

Continue Reading

જોડીયા તાલુકાના લક્ષ્મીપરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોંચતા યોજાયો કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જોડીયા :  સરકારનાં ૨૦ વર્ષના વિકાસ કાર્યો તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લક્ષ્મીપરા ગામે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્યના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્ય દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. […]

Continue Reading

જામનગરમાં ભુતપુર્વ વિદ્યાથી રી–યુનીયન ગ્રુપે ભુતપુર્વ શિક્ષકોનું સન્માન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 3 જુલાઈ, 2022ના રવિવારે સવારે મ્યુનીસીપલ સ્કૂલ તેમજ ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલના ભુતપુર્વ વિદ્યાથી રી – યુનીયન ગ્રુપ દ્વારા પોતાના ભુતપુર્વ શિક્ષકોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આગ્રહને માન આપીને પધારેલ શિક્ષકો કટારમલ, વિઠ્ઠલાણી‚ ભીખુભા ઝાલા, વેજલાણી, વિનોદીનીબેન , કનકબેન , ખુબ જ ભાવવિભોર […]

Continue Reading

જામનગર 108ની ટીમે ઘાયલ દર્દીની રોકડ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીઓને ઇમર્જન્સીમાં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને સાથે-સાથે દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યાં છે. હાલમાં આવો જ એક કીસ્સો જામનગર […]

Continue Reading