જામનગરના ક્રિકેટ બંગ્લામાં ‘વિશ્વ યોગ દિવસ’ કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015 માં તા. 21 જૂનથી ‘સંયુક્ત રાષ્ટ્ર પરિષદ’ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, […]

Continue Reading

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, ખેડૂતોના આ મુદ્દે ઝડપી કામગીરી માટે સૂચના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી […]

Continue Reading

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ, કૃષિમંત્રી-સાંસદ સહિતના મહાનુભાવો એ કરાવ્યું પ્રસ્થાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતીમાં ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે ૨૫ ગ્રામ પંચાયતોને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવાના કાર્યક્રનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજાબેરાજા, સાપર, લાખાબાવળ, ઢંઢા, જોડીયા તાલુકાનાં માધાપર, […]

Continue Reading

લમ્પી વાયરસના નિયંત્રણ અંગે મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝના કેસો જોવા મળી રહ્યા છે જેને ધ્યાને લઈ આ રોગ પર ત્વરીત નિયંત્રણની કામગીરી હાથ ધરવા રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનિબેન ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત […]

Continue Reading