જામનગર તાલુકામાં 27મી જુલાઇએ શહેર મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, 16મી સુધી અરજી કરી શકાશે
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવામાં આવે છે. આ અંતર્ગત જામનગર (શહેર) તાલુકા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ […]
Continue Reading