જામનગર ખંભાળિયા હાઇવે પર ચાર શખ્સોએ 7 વર્ષની અદાવત બાદ મોટાભાઈને પણ મોતને ઘાટ ઉતાર્યો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખંભાળિયા હાઇવે પર વસઈ ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર શખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવ્યાની ઘટના બની છે. જામનગરમાં 7 વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી, જે હત્યા નીપજાવનાર પરિવારના અન્ય સખ્સોએ જ ગઈકાલે […]
Continue Reading